Digital Gujarat Scholarship 2022-23 – ડીજીટલ ગુજરાત સ્ચોલાર્શીપ ૨૦૨૨-૨૩

ડિજિટલ ગુજરાત દ્વારા સ્કોલરશીપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ સ્કોલરશીપના ફોર્મ કોલેજ, ITI તેમજ ગ્રૅજ્યુએટ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપનો લાભ લઈ શકે છે. સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી ડોક્યુમેન્ટ, છેલ્લી તારીખ, Apply કઈ રીતે કરવું, Apply કરવાની લિંક બધુ નીચે આપેલ છે.

Important : Please Always Check and Confirm Official Notification and Advertisement Before Apply in Any Recruitment.

Digital Gujarat Scholarship 2022-23

કોણ કોણ અરજી કરી શકશે ?

➥ ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

સ્કોલરશીપ માટે જરૂરી ડોક્યુમેન્ટ :

  • ➥ આધારકાર્ડ 
  • ➥ બૅન્કની પાસબૂક 
    ➥ જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે )
  • ➥ ધોરણ 10, 11, 12 તથા અન્ય ગ્રૅજ્યુએટની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • ➥ LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • ➥ ફી ભર્યાની પહોંચ 
  • ➥ ફોટો / મોબાઈલ નંબર / ઇ-મેઈલ 
  • ➥ શાળા / કોલેજનું ID કાર્ડ (જો હોય તો)
  • ➥ બોનોફાઇટ સર્ટિફિકેટ (જો હોય તો )
  • ➥ હોસ્ટેલ સર્ટિફિકેટ (લાગુ પડે તેને )

જરૂરી તારીખ :

  • ➥ ફોર્મ શરૂ થયાંની તારીખ : 15-09-2022
  • ➥ ફોર્મ ભરવાં માટે છેલ્લી તારીખ : 15-10-2022

ફોર્મ કઈ રીતે ભરવું ?

➥ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવું એટલું કઈ મુશ્કેલ નથી કે તમે ભરી ના શકો. આ માટે ફક્ત સામાન્ય માહિતી સબમિટ કરવાની હોય છે જે તમારી જ હોય છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તેની સાઇઝ ઓછી કરવી પડે જે તમે Playstore માંથી કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અપલોડ કરી શકો, ડોકયુમેંટ સ્કેન કરવાની જરૂર નથી. અને કઈ રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી નીચેની pdf ફાઇલ માં દર્શાવેલ છે. 

Digital Gujarat Scholarship 2022-23 Important Links

Important Links
Apply Online Click Here
RegistrationClick Here
How to ApplyClick Here

Conclusion

We think that this post helped you in finding the information about latest recruitment, If you liked this article, then please share to social networking site. You can also find us on follow on Facebook.

Still, you have any doubt in your mind just comment below, we will definitely help you. If you think that “any improvement needs in our blog” then suggest to us.

Add Comment